About Dhamadka Juth Panchayat

કચ્છ જીલ્લાના અંજાર તાલુકામાં ધમડકા જુથ પંચાયત આવ્યું છે. આ જુથ પંચાયતમાં ધમડકા, ભવાનીપર, કોલીવાંઢ, શેખવાંઢ, હિંગોરજાવાંઢ, જગતપર, ચકારમોરાનો સમાવેશ થાય છે. ગામમાં મુખ્ય વસ્તી દરબાર, પ્રજાપતિ.મારાજ, ગઢવી. બાવાજી,ખત્રી, સંધી, હરિજન, કોલી રહે છે ગામનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને બ્લોકપ્રિન્ટીંગનો છે.

Dhamadka Group Gram Panchaya is located in Anjar taluka of Kutch district. Dhamadka Group Panchayat has 4 villages and 3 hemlets, which are Dhamadaka, Bhawanipar, Kolivandha, Sekhavandha, Hingorajavandha, Jagatapara, Chakaramora villages. The main casts of villages are Prajapati. Maraja, Gadhvi, Khatri, Sandhi, Harijan and Koli. Main occupation of villages are farming, animal husbandry and Block Prints.

Leave a comment

Leave a comment